INS-accredited
+91 98306 29298
Every change of name classified Divya Bhaskar published in 2026, newest first.
17 published ads. Showing the 17 most recent.
I Tanday Gurmeet Singh Mewasingh S/o Mewa Singh R/o Nagar Palika Pase, Jhalod, David, Gujarat-389170, have changed the name of my minor son from Tanday Jashansingh Gurmeetsingh to Tanday Jashan Gurmeetsingh.
MY OLD NAME BANSARIBAHEN NIRAV SONI & NEW NAME BANSARI NIRAV SONI. Address is: 7/A, RATNAPRABHA SOC.,NR. SANGAM SOCIETY, HARNI-WARASIA RING ROAD, VADODARA-390022
હું, સાવલીયા નેન્સીબેન મગનભાઈ, રહેવાસી A-11 રોયલ વિલા બંગ્લોઝ, દેવશ્ય સ્કૂલ પાસે, ગામ: અમદાવાદ, તા: અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ ગુજરાત ૩૮૨૩૫૦, એ ભવિષ્યના તમામ હેતુઓ માટે મારું નામ બદલીને નેન્સી મિહિર પટેલ રાખ્યું છે.
I Senthilkumar Rajamohan alias R Senthil Kumar alias Senthil Kumar R alias Senthilkumar R alias Senthilkumar Rajamohan S/O RAJAMOHAN R/O C-59 Port colony, Gopalpuri, Gandhidham -370201, have changed my name to Senthilkumar
હું મિનલ રાહુલ ચેટ્ટર્જી રહે. ૪૦૮, શરદ નગર, સાઈબાબા મંદિર પાસે, વડોદરા, હવેથી નોટરી રમેશ બી. મેહતા સમક્ષ સોગંદનામું નં.૩૮૪ દ્વારા મિનલ ચેટરજજી તરીકે ઓળખાશે
હું જમરિયા ધર્મેન્દ્ર રામજી (Jamariya Dharmendra Ramji) પિતા: રામજી કારા જમરિયા, મુ. મોટા ફોફળિયા, વડોદરા નામ સુધારીને જમરિયા ધર્મેન્દ્ર રામજીભાઈ (Jamariya Dharmendra Ramjibhai) કરેલ છે
હું, રાહી પંકજ ગોલાની, પિતા પંકજ ગોલાની, રહેવાસી A-૧/૮, સુંદરબાગ ટાવર્સ, મકરપુરા રોડ, પ્રતિાપનગર, વડોદરા, ગુજરાત – ૩૯૦૦૦૪, જાહેર કરું છું કે ૧૯/૦૨/૨૦૨૬ ના સોગંદનામા મુજબ મેં મારું નામ બદલીને હવે રાહી ગોલાની રાખ્યું છે.
મેં મારું જૂનું નામ જિજ્ઞેશકુમાર અગ્રવાલ બદલીને જિજ્ઞેશકુમાર રાજેન્દ્રકુમાર અગ્રવાલ રાખેલ છે. રહેવાસી બીજો માળ, પુષ્પરાજ, લંબોદર રેસીડેન્સી, ઇંદોર રોડ, દાહોદ ૩૮૯૧૫૧, એફિડેવિટ નંબર 209 તારીખ 12/02/2026 નોટરી વિજય એસ. પંચાલ, દાહોદ સમક્ષ કરેલ છે
મારુ નામ પરમાર પ્રિસ્કિલા હતું તે બદલી ને પરિહાર પ્રિસ્કિલા પરેશકુમાર રાખેલ છે,સરનામું-૬૩,નિર્મલા કોલોની,ડી કેબિન,નવાયાર્ડ,વડોદરા.
મારું જુનું નામ સંગીતાબેન હસમુખલાલ ધાંગધારિયા હતું અને હાલનું નામ સંગીતા હસમુખ ધાંગધારિયા છે. બંને નામ એક જ વ્યક્તિના છે. સરનામું: A-104, શ્રીધર વિલા, ITI સામે, ગોરવા, વડોદરા-16. પાસપોર્ટ/દસ્તાવેજ સુધારણા માટે.
I have changed my name Iliyas I Patel to Patel Ilyasbhai Ismailbhai. A-65 Meena Bunglows, Opp Darul Ulum,Tandalja, Vadodara
I, daxeshkumar S/O mahendrabhai born on 08/01/1995 residing at dabhivas, ranoli, anand 388430 have changed my name to chintankumar mahendrabhai dabhi vide affidavit dated 05/02/2026 at vadodara
મારૂ જુનું નામ સજ્જાદભાઈ ઈલ્યાસ પટેલ હતુ બદલીને નવુ નામ સજ્જાદભાઈ ઈલ્યાસભાઈ પટેલ રાખેલ છે. એ-૬૬ મીના બંગ્લોઝ,દારૂલ ઉલુમની સામે,તાંદલજા, વડોદરા.
હું, પરીક્ષિત સોની શર્મા, શર્મા સોની નો પુત્ર, નિવાસસ્થાન: ટી-૨૦/૪૦૪, લાભ રેસિડેન્સી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નજીક, અટલાદરા, વડોદરા, ગુજરાત – ૩૯૦૦૧૨, મારું નામ બદલાવી આરિક સોની શર્મા રાખેલ છે અને હવે પછી હું આરિક સોની શર્મા તરીકે ઓળખાઈશ.
હું, આલોક કુમાર તિવારી, તે શુભમ કુમાર જન્મ તા. ૦૨-૦૬-૦૯ ના પિતા, રહેવાસી: ૧૦૭, ડિફેન્સ કોલોની, ચાણક્યપુરી પાસે, ન્યુ સમા રોડ, વડોદરા-૨૪, જાહેર કરું છું કે વડોદરા મુકામે કરેલ સોગંદનામા નં. ૧૮, તા. ૧૩/૦૧/૨૬ મુજબ મેં મારા સગીર પુત્રનું નામ બદલીને નવું નામ તિવારી શુભમકુમાર આલોકકુમાર રાખેલ છે.
હું, મુસ્કાન તિવારી જન્મ તા. ૦૮-૧૦-૦૭, રહેવાસી: ૧૦૭, ડિફેન્સ કોલોની, ચાણક્યપુરી પાસે, ન્યુ સમા રોડ, વડોદરા-૨૪, જાહેર કરું છું કે વડોદરા મુકામે કરેલ સોગંદનામા નં. ૧૯, તા. ૧૩/૦૧/૨૬ મુજબ મેં મારું નામ બદલીને નવું નામ મુસ્કાન રાખેલ છે.
મારું જુનું નામ હસમુખલાલ કેશવજી ધાંગધારિયા હતું અને હાલનું નામ હસમુખ કેશવજીભાઈ ધાંગધારિયા છે. બંને નામ એક જ વ્યક્તિના છે. સરનામું: A-104, શ્રીધર વિલા, ITI સામે, ગોરવા, વડોદરા-16. પાસપોર્ટ/દસ્તાવેજ સુધારણા માટે.
Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Change of Name adUse the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Change of Name adPick your edition to see the exact DB change of name rate. The wording above is yours to reuse — copy any ad, edit the names and dates, and publish it in the next edition.